મોરબી : વૃક્ષને રાખડી બાંધી રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઇ રક્ષાબંધનની પ્રેરણદાયી ઉજવણી કરાઈ

- text


નારણીયા પરિવારના ભાઈઓએ બહેનોને મોંઘી ગિફ્ટના બદલે માસ્ક આપી ઉજવણી કરી

મોરબી : મોરબીમાં ઠાકરશીભાઈ નારણીયા પરિવાર (પ્રજાપતિ) દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાઈએ બહેનને મોંઘી ગિફ્ટના બદલે માસ્ક આપીને બહેનનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા આપી હતી.

મોરબીમાં રક્ષાબંધન જેવા પાવન દિવસે યુવતી ડોલીબેન દાવડા દ્વારા રક્ષાબંધનની ઉજવણી પરિવારની સાથે સાથે ‘વૃક્ષનું પણ રક્ષણ કરીએ’ એવા નવા વિચારથી વૃક્ષને પણ રાખડી બાંધીને તેનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્ય તેમણે સોશિયલ મીડિયાના Go4Explore community page થી પ્રેરીત થઈને કર્યું હતું.

- text

- text