માળિયામાં જુગાર રમતા 8 પકડાયા

 

માળિયા : માળિયામાં કુંભાર શેરીમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડી સલીમ બરકતઅલી ધમાણી, જયેશભાઇ મગનભાઇ મિરાણી, યાસીન અયુબભાઇ ભટ્ટી, હાજીભાઇ હુશેનભાઇ પારેડી, ચંદુભાઇ પ્રભુભાઇ કુરીયા, ભાવેશભાઇ તેજાભાઇ ખીટ, યુસુબભાઇ હૈદરભાઇ કટીયા, રૂખડભાઇ નાજાભાઇ ભુંડીયાને પોલીસે રૂ.26390ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.