મોરબી : રેવીબેન કમાભાઈ બરાસરાનું અવસાન

મોરબી : રેવીબેન કમાભાઈ બરાસરા, તે નાથાભાઈ, ચતુરભાઈ તથા રાઘવજીભાઈના માતુશ્રીનું તા. ૩૧-૦૭-૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લોકીક પ્રથા બંધ રાખેલ છે. સ્નેહીજનો ટેલિફોનીક (ફોન દ્વારા) શાંત્વના પાઠવી શકશે. (નાથાભાઈ કે. બરાસરા ૯૫૩૭૨ ૧૪૭૭૭, ચતુરભાઈ કે. બરાસરા ૯૯૦૯૩ ૫૮૫૫૪, રાઘવજીભાઈ કે. બરાસરા ૯૪૨૯૩ ૭૫૯૯૩)