મોરબી : પ્રેમીલાબેન ત્રીભોવનભાઈ સંઘાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પ્રેમીલાબેન ત્રીભોવનભાઈ સંઘાણી, તે ભગવાનજીભાઈ, સ્વ. જગદીશભાઈ તથા બીપીનભાઈ સંઘાણીના માતુશ્રીનું તા. 29/7/2020ના બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાનની સ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોન પર કે વોટ્સએપ પર શોક સંદેશ પાઠવી શકશે. (ભગવાનજીભાઈ મો.નં. 99781 02866, બીપીનભાઈ મો.નં. 97265 97357)