મોરબી : લાલજીભાઈ જીવાભાઈ ગિરનારા (પ્રજાપતિ)નું અવસાન

મોરબી : મોરબી નિવાસી લાલજીભાઈ જીવાભાઈ ગિરનારા (પ્રજાપતિ), તે દીપકભાઈ ગિરનારા તેમજ તેજસભાઈ ગીરનરાના પિતાશ્રીનું તા. 29/07/2020 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. 31/07/2020 ને શુક્રવાર બપોરે 4 થી 6 રાખેલ છે. અને ઉત્તરક્રિયા 01/08/2020ને શનિવારના રોજ નિવાસ સ્થાને (નીલકંઠ સોસાયટી, સાંઈ પેલેસ) રાખેલ છે.