શકત શનાળા : શીવાભાઈ આંબાભાઈ પાડલીયાનું અવસાન

મોરબી : મૂળ શકત શનાળા નિવાસી શીવાભાઈ આંબાભાઈ પાડલીયા (ઉ.વ. 76), તે જયેશભાઈ તથા રમણીકભાઈના પિતાનું તા. 27/07/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લોકિકપ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકાશે. (જયેશભાઇ મો.નં. 97271 12991, રમણીકભાઇ 81538 86604)