મોરબી નિવાસી સવજીભાઇ પોપટભાઇ આદ્રોજાનું અવસાન

મોરબી : મૂળ પીપળીયા, હાલ મોરબી નિવાસી સવજીભાઇ પોપટભાઇ આદ્રોજા (ઉ.વ. 93), તે રમેશભાઈ તથા જગદીશભાઈના પિતા તેમજ અરુણભાઈ તથા ધીરેનભાઈના દાદાનું તા. 04/07/2020 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલમાં કોરોનાના કારણે બેસણું તથા લૌકિક પ્રથા મોકુફ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (રમેશભાઇ 98791 00013, જગદીશભાઇ 97120 13500, અરૂણભાઇ 97126 00013, ધીરેનભાઇ 97145 00013)