બેલા (રં.) : શાંતાબેન કાળુભાઇ સંઘાણીનું અવસાન

મોરબી : બેલા (રંગપર) નિવાસી શાંતાબેન કાળુભાઇ સંઘાણી (ઉ.વ. 85), તે પ્રાણજીવનભાઈ, નાનજીભાઈ અને ધનજીભાઈના માતુશ્રીનું તા. 04/07/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. 99095 95956, 99132 89537)