ટંકારા : શાંતાબેન દેવજીભાઈ કોરિંગાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના લખધીર ગઢ ગામના નિવાસી શાંતાબેન દેવજીભાઈ કોરિંગા તે વાઘજીભાઈ ,હસમુખભાઈ , વિપુલભાઈ , ભુપતભાઇના માતૃશ્રીનું તા.1 જુલાઈના રોજ અવસાન થયું છે.હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને સદગતની લૌકિક પ્રથા બંધ રાખેલ છે.શોક સંદેશ પાઠવવા માટે મો.૯૯૧૩૫૬૪૧૬૨ /૯૯૦૯૦૬૪૭૪૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.