મોરબી : નર્મદાબેન હિંમતલાલ ભટ્ટનું અવસાન

મોરબી : મૂળ મોરબી હાલ અમદાવાદ નિવાસી નર્મદાબેન હિંમતલાલ ભટ્ટ, તે મહેશકુમાર, રાજેન્દ્રકુમાર, ગુણવંતભાઇ તથા સ્વ. મધુકાંતભાઈના માતુશ્રી તેમજ કિશન, ભાવિક અને પ્રસાદના દાદીનું તા. 01/07/2020 બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદ્ગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (મહેશકુમાર 82005 83855, રાજેન્દ્રકુમાર 94269 96497, કિશન 94267 32487, ભાવિક 98252 18404)