ભારત સીડ્સ દ્વારા ટંકારા કોર્ટને સૅનેટાઇઝિંગ કરાયું 

- text


ટંકારા : અનલોક દરમિયાન કોર્ટમાં કાર્યવાહીની શરૂઆત કરી દેવામાં છે ત્યારે હાઈકોર્ટેની ગાઇડલાઇનનુ પાલન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારત સીડ્સના યુવાનો દ્વારા આજે ટંકારા કોર્ટ પરિસર અને બિલ્ડિંગમા સેનિટાઈઝર કરવામા આવ્યુ હતું. આ તકે કોર્ટેના સ્ટાફ અશ્વિન જાની, રાહુલ ડાંગર, બાર એશોસીએશનના પ્રમુખ પરેશ ઊજરિયા, એડવોકેટ અમીત જાની, મુકેશ બારૈયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને ભારત સીડ્સ દ્વારા ટંકારા કોર્ટના પરિસરને અને બિલ્ડિંગને સૅનેટાઇઝિંગ કરાયું હતું.

- text

 

- text