મોરબી : વિઠ્ઠલદાસ જીવણદાસ આશરનું અવસાન

મોરબી : મુળ જેતપર (મચ્છુ) હાલ મોરબી નિવાસી વિઠ્ઠલદાસ જીવણદાસ આશર, તે સ્વ. ખોડીદાસ ત્રીભોવનદાસ ટોપરાણીના જમાઈ, બિજલબેન, પરાગભાઈ તથા સ્વ. મેહુલના પિતાશ્રી તથા મણીલાલ, રમેશચંદ્ર, ગિરીશ તથા વિનોદના બનેવીનું તા.26/06/2020 ના રોજ કાંદીવલી (મુંબઈ) મુકામે અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકીક વ્યહાર બંધ છે. ટેલીફોનીક સાદડી ગુરૂવાર તા. 02/07/2020 ના રોજ રાખેલ છે.