મોરબી : કંચનબેન વલ્લભદાસ પરમારનું અવસાન

 

મોરબી : કંચનબેન વલ્લભદાસ પરમાર(ઉ.વ.90) તે સ્વ. વલ્લભદાસ પોપટલાલ પરમારના ધર્મપત્ની, રમેશભાઇના માતૃશ્રી તથા નરેન્દ્રભાઈ પરમારના દાદીમાંનું તા.1ને બુધવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું બેસણુ તથા લૌકિકપ્રથા મોકૂફ રાખેલ છે.મો.નં. 9979473136, 9925666700 ઉપર ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.