મોરબી : રતનબેન નાગજીભાઈ પાંચોટીયાનું અવસાન

મોરબી : મોરબી નીવાસી રતનબેન નાગજીભાઈ પાંચોટીયા (ઉ.વ. 75), તે રાજેશભાઈ, પ્રવીણભાઈ તથા દુર્ગાબેનના માતુશ્રી, રંજનબેન રાજેશભાઈ તથા રંજનબેન પ્રવીણભાઈના સાસુ તેમજ ધર્મેન્દ્ર, ઋત્વિક તથા હાર્દિબેનના દાદીનું તા. 28/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખવામાં આવેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક કે સોશ્યલ મીડિયા દ્વારા શોક સંદેશો પાઠવી શકશે. (મો. 99791 33050, 99795 80311)