મોરબી : મધુસૂદન કાંતિલાલ વ્યાસનું અવસાન

મોરબી : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ વ્યાસ મધુસૂદન કાંતિલાલ (ઉ.વર્ષ ૭૭), તે પુષ્પાબેનના પતિ, સ્વ. ચંદ્રવદન (બકુલભાઈ) અને પ્રફુલભાઈના ભાઈ, હરિતભાઈ, રૂમિતભાઈના પિતા તેમજ સુમિતભાઈ, મૌલિકભાઈ અને વિવેકભાઇના મોટા પપ્પાનું તા. 30/06/2020ના રોજ અવસાન થયું છે.