કેશરબેન મુળજીભાઈ બોપલિયાનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

મોરબી : મહેન્દ્રગઢ (ફગસીયા) નિવાસી કેશરબેન મુળજીભાઈ બોપલિયા ઉંમર વર્ષ 72 તે, રસિકભાઈ, અશ્વિનભાઈ તથા શાંતિલાલ મુળજીભાઈ બોપલિયાના માતાનું તારીખ 30 જુનને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે. સગા-સંબધીઓ અને પરિચિતો મોબાઈલ નંબર 6351158258, 9537903579 તથા 9909638662 પર શોક/ સાંત્વના સંદેશ પાઠવી શકે છે.