મોરબી : ધીરજલાલ બાબુલાલ રાઘુરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ધીરજલાલ બાબુલાલ રાઘુરા (ઉ.વ ૭૬), તે લીનાબેન, શીતલબેન તથા સ્વાતિબેનના પિતાશ્રી અને દિલીપભાઈ, કમલેશભાઈ, બિમલભાઈ તથા રાજીવભાઈના કાકાનું તા. ૨૮/૦૬/૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું અને લોકિક ક્રિયા બંધ રાખેલ છે. સ્નેહીજનો ટેલીફોનીક કે સોશ્યલ મીડિયા દ્વારા શોક સંદેશો પાઠવી શકશે. (મો.૮૩૨૦૯ ૦૩૫૪૩, ૬૩૫૧૬ ૩૦૦૬૩)