મોરબી : છબીબેન દેવકરણભાઈ વિલપરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી છબીબેન દેવકરણભાઈ વિલપરા (ઉ.વ. 95), તે કરશનભાઈ, શિવલાલભાઈ તથા રામજીભાઈના માતુશ્રીનું તા. 29/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું અને લોકિત પ્રથા બંધ રાખેલ છે. સ્નેહીજનોને ટેલીફોનથી શોક દિલાસો પાઠવવા વિલપરા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે. (મો. ૯૮૭૯૪ ૧૩૯૫૨, ૯૯૨૫૯ ૫૫૫૦૦, ૯૯૨૫૯ ૫૭૦૦૦)