ઘુનડા (સ.) : દર્શ મનીષભાઈ કાંસોરાંનું અવસાન

મોરબી : ઘુનડા ( સ.) નિવાસી દર્શ મનીષભાઈ કાંસોરાં (ઉ.વ. 18 મહિના), તે મનીષભાઈ અને ડિમ્પીબેનના પુત્ર, મનસુખભાઈ અને અરુણાબેનના પોત્ર તેમજ હાર્દિકભાઈ અને શીતલબેનના ભત્રીજાનું તા. 25/06/2020 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું તથા લુકિક ક્રિયા રાખેલ નથી. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મનીષભાઈ 80001 95953, મનસુખભાઈ 98797 83417)