મોરબી સેનેટરીવેર એસો.ના પ્રમુખ કિરીટભાઈ પટેલના પત્ની ચંદ્રીકાબેનનું અવસાન

મોરબી : મોરબી સેનેટરીવેર-સીરામીકવેર એસો.ના પ્રમુખ તથા સનસિલ્ક સીરામીક ગ્રુપના માલિક કિરીટભાઈ ઓગણજાના પત્ની ચંદ્રીકાબેન ઓગણજા (ઉ.વ. 53), સાવનભાઈના માતુશ્રીનું તા. 26/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક કે સોસીયલ મીડિયા દ્વારા શોક-સંદેશો પાઠવી શકશે. (કિરીટભાઈ – 98252 69979, ડેનિશભાઈ – 99789 91271, શિવલાલભાઈ – 99253 72672)