અમરશીભાઈ નરશીભાઈ ચાપાણીનું અવસાન : બેસણું-લૌકિક ક્રિયા મોકૂફ

મોરબી : ચાંચાપર નિવાસી અમરશીભાઇ નરશીભાઈ ચાપાણી ઉંમર વર્ષ 80 તે, ગોરધનભાઈ, પ્રવીણભાઈના પિતા તથા સાગર અને ચિંતનના દાદાનું તારીખ 26 જુનને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તેમજ લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે. સ્નેહી-સ્વજનો મોબાઇલ નંબર 9638047557 તથા 9978378568 પર શોક સંદેશ વ્યક્ત કરી શકે છે તેવો અનુરોધ ચાપાણી પરિવારે કર્યો છે.