મોરબી : નર્મદાબેન ત્રિકુભાઇ અમૃતીયાનું અવસાન

મોરબી : નર્મદાબેન ત્રિકુભાઇ અમૃતીયા (ઉ.વ. 79)નું તા. 23/06/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 04/07/2020ના રોજ રાખેલ છે. સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ છે.