મોરબી : ફખરુદીનભાઈ હસનભાઈ ભારમલનું અવસાન

- text


મોરબી : બગથળાવાળા ફખરુદીનભાઈ હસનભાઈ ભારમલ (ઉ.વ. 86), તે મર્હુમ અબ્બાસભાઈ, રાજભાઈ, તૈયબીભાઈના પિતા, સીરીનબેનના પતિનું અને અહેમદના દાદાનું તા. 21/06/2020, રવિવારના રોજ મોરબી મુકામે અવસાન થયેલ છે.

- text