મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ઓનલાઈન એડમિશન પ્રક્રિયા હાથ ધરાઈ

મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે હાલ સમગ્ર દેશમાં અત્યારની પરિસ્થિતિ જોતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય રહે તે માટે આ સમયમાં શ્રી સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન.મહેતા આર્ટ્સ કોલેજ-મોરબીમાં બી.એ.સેમ.૧ (વર્ષ – ર૦ર૦-ર૧)માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

બી.એ.સેમ.૧ (વર્ષ – ર૦ર૦-ર૧)માં એડિમશન મેળવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રશન કરવાનું રહેશે જેમાં આ૫ેલ લીંકમાં વિદ્યાર્થીના ૫ોતાની માિહતી અ૫લોડ કરવાની રહેશે.બી.એ.સેમ.૧ (વર્ષ – ર૦ર૦-ર૧)માં એડિમશન મેળવવા માટે નીચે આપેલ લિંક પરથી રજીસ્ટ્રેશન (નામ નોંધણી) કરી શકો છો.અથવા આપની જાણમાં કોઈ વિદ્યાર્થીએ બી.એ.સેમ. ૧માં એડમિશન લેવાનું હોય તેવા વિદ્યાર્થીનું પૂરું નામ, સરનામું, પ્રવેશ વર્ષ, કોન્ટેક નંબર સાથે આ લીક https://forms.gle/RYbv7Q2n7223EAkL6 પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે.