મોરબીના 4 દાયકા જુના જનતા કલાસીસમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

૧૦-૧૧-૧૨ (CBSE & GSEB), B.com., B.B.A., M.com.નું બંને માધ્યમોમાં શિક્ષણ મેળવવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો

મોરબી : મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જનતા ક્લાસીસમાં આગામી શૈક્ષણીક વર્ષમાં પ્રવેશ માટે નિ:શુલ્ક ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. તો ધો.૧૦-૧૧-૧૨ (CBSE & GSEB), B.com., B.B.A., M.com.નું બંને માધ્યમોમાં શિક્ષણ મેળવવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો.

મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે ૪૪ વર્ષનો અનુભવ ધરાવતા પ્રવિણભાઈ કક્કડ તથા ૧૩ વર્ષનો અનુભવ ધરાવતા નિર્મિતભાઈ કક્કડ સંચાલિત જનતા ક્લાસીસમા આગામી શૈક્ષણીક વર્ષ ૨૦૨૦-૨૧ માટે પ્રવેશ મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામા આવેલ છે. મોરબી શહેરના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસમા ધો.૧૦, ૧૧-૧૨ (Com.) (CBSE & GSEB), B.com., B.B.A., M.com., સહીતના અભ્યાસક્રમોનુ બંને માધ્યમોમા બધા જ વિષયોનુ માર્ગદર્શન પ્રદાન કરવામા આવી રહ્યુ છે.

પ્રવર્તમાન સમયે કોરોના વાઈરસના પગલે સરકાર શ્રી દ્વારા શૈક્ષણીક સંસ્થાઓ પર પ્રતિબંધ યથાવત રાખવામા આવ્યો છે ત્યારે આગામી સમયમા સરકાર શ્રીના આદેશ મુજબ આગામી શૈક્ષણીક વર્ષ માટે શૈક્ષણીક કાર્ય શરૂ કરવામા આવશે. પ્રતિવર્ષ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જતા જનતા ક્લાસીસમા વર્ષ ૨૦૨૦-૨૧મા પ્રવેશ મેળવવા માટે નીચે લીંક દ્વારા જરૂરી વિગતો ભરી સબમીટ બટન ક્લીક કરી નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરી શકાશે.

લીંક

https://docs.google.com/forms/d/e/1FAIpQLScouv7KjIKrC2QswF0bbnRXeFKQJQ_mcOVdfE1MgdoeYNymxg/viewform