મોરબી : શારદાબેન ઇન્દુલાલ પંડ્યાનું અવસાન

મોરબી : મૂળ કુંતાસી હાલ મોરબી નિવાસી શારદાબેન ઇન્દુલાલ પંડ્યા (ઉ.વ. 70), તે ઇન્દુલાલના પત્ની, જીતેન્દ્રભાઈ તથા અતુલભાઈના પિતાનું તા. 02/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. 94282 46471, 96016 15831)