મોરબી : પૂરીબેન મોહનભાઈ રૂપાલાનું અવસાન

મોરબી : મોરબી નિબાસી પૂરીબેન મોહનભાઈ રૂપાલા, તે કાંતિભાઈના માતુશ્રીનું તા. 03/06/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (કાંતિભાઈ મોહનભાઇ રૂપાલા – 97274 19683, જયેશ કાંતિભાઈ રૂપાલા – 82388 50250)