ખાનપર : ગણેશભાઈ અમૃતિયાનું અવસાન

ટંકારા : ખાનપર નિવાસી ગણેશભાઈ કાળાભાઈ અમૃતિયા (ઉ.વ. 85), તે નરભેરામભાઈના પિતાશ્રી તથા યોગેશ અને અમિતના દાદાનુ તા. 02/06/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. નરભેરામભાઈ – 97251 18048, 99257 26019)