બેલા (રંગપર) : શાન્તાબેન નારણજી આચાર્યનું અવસાન

મોરબી : મૂળ બેલા (રંગપર) નિવાસી શાન્તાબેન નારણજી આચાર્ય, તે સ્વ. નારણજી વજેશંકર આચાર્ય ધર્મપત્નીનું તથા નટુભાઈના પિતાનું તા. 02/06/2020 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનુ બેસણું તથા લૌકીક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકશે. (મો. 99989 08010, 98252 22441, 96873 21198)