સમાજ કલ્યાણની ઉત્કૃષ્ટ કામગીરી માટે અપાતા નેશનલ યુથ એવોર્ડ માટે અરજી કરી શકાશે

- text


મોરબી : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નેશનલ યુથ એવોર્ડ-૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ માટે ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવેલ છે. જે પૈકી મોરબી જિલ્લામાં રાષ્ટ્ર નિર્માણ તથા સમાજ કલ્યાણની ઉત્કૃષ્ટ કામગીરી માટે ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં આવતા યુવક તથા યુવતીઓએ તા.૦૬/૦૬/૨૦૨૦ સુધી ઈમેલ આઈ.ડી: [email protected] પર વર્ડ ફોર્મેટ તથા PDF ફોર્મેટ માં અરજીઓ મોકલવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા જણાવાયું છે.

- text