મોરબી : જયંતિલાલ હીરાલાલ સરવૈયાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના જયંતિલાલ હીરાલાલ સરવૈયા (ઉ.વ. ૮૯), તે સરીતા સોઈંગ મશીન વાળા રાજુભાઇના પિતાશ્રી તેમજ સ્વ. હરીભાઈ (નિવૃત્ત રેલવે કમઁચારી-રાજકોટ), સ્વ. વસંતભાઈ (નિવૃત્ત રેલવે કમઁચારી- મોરબી) અને નવીનભાઇના મોટાભાઈ, ફેનીલભાઈ અને હેમાંગભાઈના દાદા તેમજ મોરબી વાળા સ્વ. ટપુભાઈ જેરામભાઈ રાઠોડના જમાઈ નું તા:- ૧|૬|૨૦૨૦ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની વતઁમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગત જયંતિલાલનુ ટેલીફોનીક બેસણું અને સસરા પક્ષની ટેલીફોનીક સાદડી તા. ૪|૬|૨૦૨૦ ને ગુરુવારના રોજ રાખવામાં આવેલ છે. જેની સહુ સગા-વહાલા અને સ્નેહીજનોએ નોંધ લેવા વિનંતી કરેલ છે. (મો નં- ૯૮૭૯૬ ૯૨૩૯૧ (રાજુભાઇ), ૯૪૨૯૫ ૭૧૭૧૪ (ફેનીલભાઈ))