થોરાળા : અરવિંદભાઇ ઓધવજીભાઇ સવસાણીનું અવસાન

મોરબી : થોરાળા નિવાસી અરવિંદભાઇ ઓધવજીભાઇ સવસાણી (જીણાભાઇ)નું તા. 29/05/2020 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનુ બેસણું બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (ભરતભાઈ ઓધવજીભાઇ સવસાણી- 90239 99894, અશોકભાઈ ઓધવજીભાઇ સવસાણી-99795 25997)