મોરબી : દિનકરરાય અમૃતલાલ ભટ્ટનું અવસાન

મોરબી : મ. ચા. મોઢ બ્રાહ્મણ દિનકરરાય અમૃતલાલ ભટ્ટ (ઉ.વ. 88), તે હરકાંતભાઈ (શાંતિનિકેતન વિદ્યાલય), બિપીનભાઈ (નલિની વિદ્યાલય) તથા પરેશભાઈ (ST-મોરબી)ના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સાંપ્રત પરિસ્થિતિને લીધે સદ્દગતની લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા. 4 જૂનને ગુરુવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે.