લખધીરનગર : રેવીબેન સુંદરજીભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : લખધીરનગર નિવાસી રેવીબેન સુંદરજીભાઈ દેત્રોજા (ઉ.વ. 95), તે લાલજીભાઈ અને કનુભાઈના માતુશ્રીનું તા. 29/05/2020, શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકશે. (લાલજીભાઈ 98797 34207, કનુભાઈ 94260 32268)