વાઘગઢ : દેવીબેન રણછોડભાઈ રાણીપાનું અવસાન

ટંકારા : મૂળ વાઘગઢ, હાલ ટંકારાના નિવાસી દેવીબેન રણછોડભાઈ રાણીપા (ઉં.વ. 80), તે સ્વ. રણછોડભાઈના પત્ની, અમરશીભાઈના માતૃશ્રી તેમજ નથુભાઈ તથા કાનજીભાઈના ભાભીનું તા. 28/05/2020 ગુરુવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિના કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગાસંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો: 98252 41759, 87800 33115)