મોરબી : સમજુબેન અમરશીભાઇ બાવરવાનું અવસાન

મોરબી : સમજુબેન અમરશીભાઇ બાવરવા (ઉ.વ. 96), તે સ્વ. અમરશીભાઇ પત્ની તેમજ બાલુભાઈ, રમેશભાઈ તથા કાંતિલાલભાઈના માતુશ્રીનું તા.29/05/2020, શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (બાલુભાઈ 97123 67406, રમેશભાઈ 99793 12645, કાંતિલાલ 98790 14906)