ઉકાભાઈ હરિભાઈ કોરિંગાનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

- text


ટંકારા : સખપરવાસી ઉકાભાઈ હરિભાઈ કોરિંગા ઉં.વ.૬૫ તે જયસુખભાઈ, ધનસુખભાઈના પિતા, મોહનભાઇ તથા ઠાકરશીભાઈના ભાઈનું તારીખ ૬-૫-૨૦૨૦ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સદગતનું બેસણું તથા લોકીકક્રિયા બંધ રાખેલ છે. સ્નેહીજનો, પરિચિતોને ટેલિફોનિક શોક સંદેશ વ્યક્ત કરવા કોરિંગા પરિવારે અનુરોધ કર્યો છે.

- text