મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા 76 લોકો સામે ગુન્હો દાખલ

- text


મોરબી એ.ડીવી.માં 23, બી ડીવી.માં 09, મોરબી તાલુકામાં 1, વાંકાનેર સીટી.માં 21, વાંકાનેર તાલુકામાં 05, ટંકારામાં 07, હળવદમાં 09 અને માળીયા મી.માં 01 સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ 

મોરબી : જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ મંગળવારે કુલ 76 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text

જે મુજબ મોરબી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 23, બી ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં 9, મોરબી તાલુકામાં 01, વાંકાનેર સીટી.પોલીસ સ્ટે.વિસ્તારમાં 21, વાંકાનેર તાલુકામાં 05, ટંકારામાં 7, હળવદમાં 09 અને માળીયા મી. પીલીસ સ્ટે.ની હદમાં 01 સહિત કુલ 76 લોકો સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પૈકી ઘણા દુકાનદારો અને કારણ વગર ઘર બહાર નીકળતા લોકોનો સમાવેશ થાય છે.

- text