મોરબી : રામજીભાઈ દેવકરણભાઈ અઘારાનું અવસાન, બેસણું-લૌકિક વ્યવહાર મોકૂફ

મોરબી : મોરબીના શકત શનાળા ગામના નિવાસી રામજીભાઈ દેવકરણભાઈ અઘારા (ઉ.વ.73), તે રાજેશભાઈ રામજીભાઈ અઘારાના પિતા અને બાબુભાઈ દેવકણભાઈ અઘારાના ભાઈ તેમજ દીલીપભાઈ બાબુભાઈ અઘારાના અદાનું તા. 2-04-2020 ગુરૂવારના રોજ અવસાન થયું છે. કોરોનાના લીધે રાષ્ટ્ર તેમજ પ્રદેશમાં ઉભી થયેલ ગંભીર સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઇને દિવંગતનું લૌકિક વાર તેમજ બેસણું મોકૂફ રાખેલ છે.