મોરબીની શિવમ હોસ્પિટલના ડો. પ્રયેષ પંડયાના પિતાશ્રીનું અવસાન, બેસણું મોકૂફ

મોરબી : મોરબીની શિવમ કાન, નાક, ગળાની હોસ્પિટલના ડો. પ્રયેષ પંડયાના પિતાશ્રી અને મોઢ બાહ્યમણ જ્ઞાતિના ભૂતપૂર્વ ટ્રસ્ટી પ્રમુખ પ્રો. ડી. કે. પંડ્યાનુ તા. 30/03/2020 સોમવારે અવસાન થયેલ છે. લોકડાઉન તથા સાંપ્રત વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું તથા લૌકિક વહેવાર બંધ રહેલ છે.