મોરબી : નર્મદાબેન લાભુદાસ અગ્રાવતનું અવસાન, બેસણું મોકૂફ

મોરબી : નર્મદાબેન લાભુદાસ અગ્રાવતનું તા. 29/03/2020 ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ હરીદાસ બાપુ મો. 99790 74208 તથા અરવિંદભાઈ મો. 96381 10366 પર સંપર્ક કરી શોક વ્યક્ત કરી શકશે.