મોરબી : જયંતિભાઇ સવજીભાઈ કાસુન્દ્રાનું અવસાન, બેસણું મોકૂફ

મોરબી : મૂળ આમરણ હાલ લજાઈ નિવાસી જયંતિભાઇ સવજીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 62), તે મહેશ તથા કૌશિકના પિતાશ્રીનું તા. 30/03/2020 ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.