ઢૂંવા ચોકડી પાસે 4 બોટલ વિદેશી દારૂ સાથે 2 ઝડપાય

- text


વાંકાનેર : તાલુકાના ઢૂંવા ચોકડી નજીકથી તા.પોલીસે 2 શખ્સોને 4 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text

વાંકાનેર તાલુકાના ઢૂંવા ચોકડી પાસેથી 25 વર્ષીય જયેશ જેસીંગભાઈ વસ્તાપરા રહે. હાલ ક્યુટોન સીરામીક, વઘાસિયા ટોલનાકા આગળ, મૂળ રહે. બાબરકોટ, તા.જી. મોરબી તથા અરવિંદ ઉર્ફે ભૂરો કોળીને 4 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ કિં. 1200 સાથે ઝડપી પાડી પ્રોહી.ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text