મોરબી જિલ્લામાં કોરોના જાહેરનામા ભંગના અસંખ્ય ગુનાઓ નોંધાયા

- text


પોલીસે ડ્રોન કેમેરાથી જાહરમાં એકઠા થયેલા લોકોના ટોળા સામે જાહેરનામાંના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી

મોરબી : મોરબીમાં પોલીસે કોરનાના લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવા માટે ડ્રોન કેમેરાની મદદથી શહેરભરમાં વોચ રાખી હતી. જેમાં શહેરમાં ઠેરઠેર એકઠા થયેલા ટોળાઓ ઝડપે ચડી ગયા હતા. પોલીસે આવા લોકો સામે અસંખ્ય જાહેરનામા ભગના ગુનાઓ તેમજ દુકાનો ખુલ્લી રાખવા બદલ દુકાનદારો ઉપર પણ તવાઈ ચાલુ રાખી હતી. ઉપરાંત જિલ્લામાં અન્ય સ્થળોએ પણ કોરોના જાહેરનામાના ભંગના અનેક ગુન્હોઓ નોંધાયા હતા.

- text

મોરબી પોલીસે જોન્સનગર લાતીપ્લોટમાં મચ્છીની દુકાન ખુલ્લી રાખવા બદલ હુશેનભાઇ નુરમામદભાઇ જામ મિંયાણા, રવાપર રોડ જાહેરમાં એકઠા થનાર વિક્રમભાઇ હીરાભાઇ રૂંજા, રીતેશભાઇ મનસુખભાઇ સીણોજીયા, દીપભાઇ સુધીરભાઇ ઢોલરીયા, ભાવેશ ત્રીકમજીભાઇ ખોખાણી, અલ્તાફભાઇ અમીરઅલી ચારણીયા, રવાપર રોડ અવની ચોકડી પાસે ભીડમાં એકઠા થનાર આનંદ જેન્તીભાઇ ઘોડાસર, હરેશભાઇ છગનભાઇ ઘોડાસરા પટેલ, ભરતભાઇ હરજીભાઇ વાછાણી, કૌશલભાઇ કેસવજીભાઇ કાંજીયા પટેલ, રાહુલભાઇ વલ્લભભાઇ કાવર, રવાપર અવની ચોકડી પાસે ટોળે વળીને એકઠા થયેલા અશ્વિનભાઇ વાલજીભાઇ કોરવાડીયા, હસમુખભાઇ કાનજીભાઇ ભીમાણી, મનીષભાઇ ચંદુભાઇ ભટ્ટાસણા, હીતેષભાઇ રતીલાલ સોરીયા, વિપુલભાઇ પ્રાણજીવનભાઇ ઓગણજા, રવાપર રોડ એવન્યુ પાર્ક પાસે એકઠા થયેલા ગંગારામભાઇ છગનભાઇ ગામી પટેલ, રોહીતભાઇ ગંગારામભાઇ ગામી પટેલ, ઓધવજીભાઇ અણદાભાઇ જાકાસણીયા, દર્શનભાઇ ઓધવજીભાઇ જાકાસણીયા, રવાપર રોડ બાપ સીતારમ ચોક પાસે એકઠા થયેલા ટોળાંમાં રામભાઇ જીતેન્દ્રભાઇ ગોધાણી, શશીકાંત રઘુનાથભાઇ, અર્જુન રામબહાદુર થાપા, છત્રભાઇ કરમશીભાઇ કુમાલ, પંકજભાઇ કાનજીભાઇ, ભરતભાઇ વશરામભાઇ ભુવા, ઉર્વેશ ભરતભાઇ ગઢીયા, જુના બસ સ્ટૅશન પાસે અબ્દુલભાઇ હબીબભાઇ ભટ્ટી, તૌફીકભાઇ કરીમભાઇ ખોખર, રજાકભાઇ કાસમભાઇ ઉમરેટીયા, અબ્દુલભાઇ ઇબ્રાહીમભાઇ ખુરેશી, ચંદુભાઇ મોતીભાઇ નગવાડીયા, ઇન્દિરાનગરમાં મચ્છીની દુકાન ખુલી રાખનાર ઇકબાલભાઇ અલારખાભાઇ મોવર, મહેન્દ્રનગર ચોકડી પાસે વિઠ્ઠલભાઇ ચતુરભાઇ વરસડા, અરવિંદભાઇ માવજીભાઇ લોદરીયા, રાકેશભાઇ રમેશભાઇ સંગોળીયા, જયંતીભાઇ માધુભાઇ વરાયાણી, ત્રાજપર ખારી વિસ્તારમાં દિનેશભાઇ મનુભાઇ વરાણિયા, નરેંદ્રભાઇ સોમાભાઇ બજાણીયા, અશ્વિનભાઇ કાંતીભાઇ સનુરા, રામજીભાઇ માધુભાઇ વરાણીયા, રમેશભાઇ છગનભાઇ અદગામા, ઝૂલતાપૂલ પાસે ફીરોજભાઇ અબુભાઇ દાવલીયા, રફીકભાઇ મેબુબભાઇ શામદાર, બરકતભાઇ અલીશાભાઇ શામદાર, મોસીનભાઇ હાજીભાઇ આજાબ, વિપુલભાઇ મધાભાઇ મકવાણા, સોયબભાઇ જુમાભાઇ મકરાણી, કરણભાઇ પ્રવિણભાઇ પરમાર, અક્ષયભાઇ દલસુખભાઇ મકવાણા, લાલપર પાસે દુકાન ખુલ્લી રાખનાર મહેશભાઇ મગનભાઇ ઓગણજા, લખધીર પુર રોડ ઉપર દુકાન ખુલ્લી રાખનાર ગોવીંદભાઇ કાથડભાઇ ભુંભરીયા, વાંકાનેરમાં દુકાનો ખુલ્લી રાખનાર દુકાનદારો બાલકૃષ્ણ શાંતીલાલ કાચા, પરબતભાઇ બીજલભાઇ બાંભવા, જાબીરભાઇ અબ્દુલરહીમભાઇ બાદી, ઇકબાલભાઇ હારૂનભાઇ કાજી, ઇકો કાર ચાલક મનસુખભાઇ ગગજીભાઇ ડાભી, રાણા મેપા ભરવાડ, નવઘણ રામજી ચાવડા, કાંતિલાલ વશરામ સરસાવડીયા, ટંકારામાં નરભેરામ તરશી દેસાઈ, રાજેશ ગોવિદ નગપરા, રાજેશ ગગજી ડોડીયા અને હળવદમાં શંકર દેવકરણ કંઝારીયા, જગદીશ દેવજી મોરી તેમજ તળશીભાઇ નાનજીભાઇ, કાળુભાઇ કરશનભાઇ રાઠોડ, ગણેશભાઇ દાનાભાઇ રાઠોડ, સોમાભાઇ નથુભાઇ રાઠોડ, રોહીતભાઇ રમેશભાઇ સામે જાહેરનામા ભગ હેઠળ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text