મોરબીના મચ્છોયા આહિર સમાજના પ્રથમ મહિલા ડોકટર ડો. રીધ્ધીબેન ચાવડા

- text


મોરબી : મોરબી જીલ્લા મચ્છોયા આહિર સમાજના ડો. રીધ્ધીબેન પ્રશાંતભાઇ ચાવડા કે જેઓ દેવદાનભાઇ વાલાભાઇ ડાંગરના પુત્રી તેમજ રમેશભાઇ ચંદુભાઇ ચાવડાના પુત્રવધુ છે. તેઓ હાલ એલોપેથિક ડોકટર (m.b.b.s) ની પરીક્ષા ઉતીર્ણ કરી મોરબી જીલ્લા મચ્છોયા આહિર સમાજના પ્રથમ મહિલા ડોકટર બની બન્ને પરીવાર તેમજ મચ્છોયા આહિર સમાજનુ ગૌરવ વધારયુ છે. જે બદલ ડો. રીધ્ધીબેનને પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે.

- text