મોરબીના લેનફોર્ડ સિરામિકમાં કર્મચારીઓને માસ્કનું વિતરણ

- text


મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલ લેનફોર્ડ સિરામિકમાં હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીંના તમામ કર્મચારીઓને માસ્ક આપવાની સાથોસાથ કોરોના અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

- text