મોરબીની નિર્મલ વિદ્યાલયમાં રવિવારે પ્રવેશ પ્રક્રિયા મોકૂફ

મોરબી : આવતીકાલે તા. 22-03-2020 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 9 સુધી જનતા કરફ્યુના સમર્થનમાં ધોરણ-8 અને 9માં પ્રવેશ પ્રક્રિયા મોકુક રાખવામાં આવેલ છે. પ્રવેશ પ્રક્રિયાની તારીખની જાહેરાત હવે પછી કરવામાં આવશે. જેની વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવા તથા પ્રધાનમંત્રીએ કરેલ જનતા કરફ્યુની અપીલમાં સહયોગ આપવા વિનંતી કરાઇ છે.