એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલની E-SAT સ્કોલરશીપ એક્ઝામ 22ની બદલે 29મીએ લેવાશે

- text


  • પરીક્ષા આપો અને મેળવો ફ્રી એડમિશન તે પણ આકર્ષક ગિફ્ટ સાથે : પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ

  • ધો.11 સાયન્સ અને કોમર્સના એડમિશન માટે ટોપ 25 વિદ્યાર્થીઓને અપાશે 100 ટકા સુધીની ફી માફી

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રતિભાશાળી છાત્રો માટે ધો.11 સાયન્સ અને કોમર્સના એડમિશન માટે ઉમદા તક લાવી છે. જેમાં છાત્રો E – SATની સ્કોલરશીપ એક્ઝામ આપશે એટલે ફ્રી એડમિશન થશે તેમજ સાથોસાથ આકર્ષક ગિફ્ટ પણ મેળવી શકશે. આ લાભ ટોપ 25 વિદ્યાર્થીઓને મળશે. ઉપરાંત પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે.આ પરીક્ષા અગાઉ 22મીએ યોજવાની જાહેરાત થઈ હતી. પરંતુ કોરોનાની સંભવીત અસરને ધ્યાને લઈને આ પરીક્ષા 29મીએ યોજવામાં આવનાર છે.

મોરબીમાં લજાઈ ચોકડી પાસે લજાઈ- હડમતીયા રોડ ઉપર આવેલ એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.11 સાયન્સ અને કોમર્સના એડમિશન માટે આગામી તા.29 માર્ચના રોજ સવારે 10થી 12 E- SATની સ્કોલરશીપ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરીક્ષા ધો.10ના છાત્રો આપી શકશે. આ એક્ઝામ 400 માર્કની હશે. જેમાં મેથ્સના 20 પ્રશ્ન, ફિઝિક્સના 20 પ્રશ્ન, કેમેસ્ટ્રીના 20 પ્રશ્ન, મેન્ટલ એબીલીટીના 20 પ્રશ્ન હશે. આમ કુલ 100 એમસીકયુ હશે. આ એક્ઝામમાં સાચા જવાબના + 4 માર્ક જયારે ખોટા જવાબનો -1 માર્ક ગણાશે.

આ પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. જ્યારે ટોપ 25 વિદ્યાર્થીઓને 100 ટકા સુધીની ફી માફી આપવામાં આવશે. સાથે ટોપ -3 વિદ્યાર્થીઓને લેપટોપ, 4 થી 6 વિદ્યાર્થીઓને ટેબ્લેટ, 7 થી 15 વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન તેમજ 16 થી 25 વિદ્યાર્થીઓને સ્માર્ટ વોચ આપવામાં આવશે. તો આજે જ રજીસ્ટ્રેશન કરાવો અને ઉમદા તકનો લાભ મેળવો.

- text

ફ્રી રજીસ્ટ્રેશન આ લિંક પર કરો
http://eliteeducationalinstitute.org/register/
અથવા મોબાઈલ નં. 9428035455 પર ફોન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
Exam Date – 29/03/2020 Sunday

- text