હળવદની ઉમા વિદ્યાલયમાં ધો.10ની બોર્ડની પરીક્ષામાં કાપલીમાંથી ચોરી કરતા છાત્ર સામે કોપીકેસ

- text


હળવદ: હળવદમાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં આજે એક કોપી કેસ નોંધાયો છે. જેમાં મળતી માહિતી પ્રમાણે ઉમા વિદ્યાલયના કેન્દ્રમાં ધો.10ની પરીક્ષા આપી રહેલો એક વિદ્યાર્થી કાપલીમાંથી ઉતારો કરતા ઝડપાયો હતો. જેથી સુપરવાઈઝર દ્વારા તેની સામે કોપી કેસ દાખલ કરવામાં આવ્યો છે.

- text