મોરબી : ઉષાબેન છબીલદાસ ગણાત્રાનું અવસાન

મોરબી : રાજકોટ નિવાસી ઉષાબેન છબીલદાસ ગણાત્રા (ઉ.વર્ષ 68), તે સ્વ. છબીલદાસ ગાંડાલાલ ગણાત્રાના ધર્મપત્ની, અમિતભાઇ ગણાત્રા (ગ્રેવીટી ગેલેરી) તથા ક્રિષ્નાબેનના માતુશ્રી, રસિકભાઈ, દિનેશભાઇ, વિનોદભાઈ, મહેન્દ્રભાઈ અને પ્રવીણભાઈના ભાભી અને લાવજીભાઈ કેશવજીભાઈ પોપટના પુત્રીનું તા. 25 ફેબ્રુઆરી (મંગળવાર)ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા. 28 ફેબ્રુઆરી (શુક્રવાર)ના રોજ સાંજે 5 કલાકે અમિતભાઇ છબીલદાસ ગણાત્રાના નિવાસસ્થાન સીટી પેલેસ-6, શક્તિ પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.